Download Gujarati Vyakaran Book PDF

TitleGujarati Vyakaran Book
File Size362.6 KB
Total Pages80
Document Text Contents
Page 1

�યાકરણ પ�રચય

�કરણ – ૧

અ�રને ઓળખો

�યાકરણ એટલે શું ?

�યાકરણ એટલે કોઈ પણ ભાષા બોલવા અને લખવાના િનયમોનું શા�� અથવા તો તે

ભાષાના િનયમોને લગતી િવ�ા. સાદા શ�દોમાં કહીએ તો જેનાથી શ�દો સાચી રીતે કેમ

બોલવા અને કેમ લખવા તેની ચોખવટ થાય તેવંુ શા��. �યાકરણ ભાષાને િનયમબ�ધ કરે

છે અને બગડતી અટકાવે છે.

�યારે આપણે �યાકરણની વાત કરીએ �યારે આપણે ભાષા અને �યાકરણ વ�ચેનો સંબંધ

�પ�પણે સમ� લેવો જોઈએ. પહેલા ભાષાનો ઉ�ભવ થાય છે અને પછી �યાકરણ

સ��ય છે. જગતની કોઈ ભાષામાં પહેલા �યાકરણ તૈયાર થયું અને તેના આધારે ભાષાનું

ઘડતર થયું હોય તેવંુ બ�યું નથી. પહેલા બાળકનો જ�મ થાય અને ઉછેર થાય અને પછી

એ ઉછેરના અનુભવો પરથી બાળઉછેરના િનયમો તૈયાર થાય તેવી આ �વાભાિવક ���યા

છે. જેમ બાળઉછેરના િનયમો કે ધારાધોરણ શા�વત કે સવ��વીકાય� ન હોઈ શકે તેમ

�યાકરણ કે જોડણીના િનયમો કદી શા�વત કે સવ��વીકાય� બની શકે નિહ. �યાકરણ કે

જોડણી િવશે સૌને પોતાના મંત�ય રજૂ કરવાનો હ�ક છે.

Page 2

મ�યયુગના સમયમાં �યાકરણ માટે ‘શ�દાનુશાસન’ એવી ઓળખ અપાતી હતી કેમકે એમાં

શ�દોનું અનુશાસન એટલે ઉપદેશ કરાય છે. શ�દાનુશાસનમાં ખોટા અ�ર, ખોટા શ�દ

અને ખોટા વા�યથી સાચા અ�ર, સાચા શ�દ અને સાચા વા�ય જુદા પાડી તે બ�ને

વ�ચેનો ફરક સમ�વવામાં આવે છે. સં�કૃત ભાષામાં ઘણાં �યાકરણ રચાયા. સં�કૃતમાંથી

કાળ�મે ઉતરી આવેલી છ ભાષાઓ ષડ્ ભાષા કહેવાય છે. તે આ �માણે છે :

(૧) મહારા�ી �ાકૃત

(૨) શૌરસેની �ાકૃત

(૩) માગધી

(૪) પૈશાચી

(૫) ચૂલાકા પૈશાચી અને

(૬) અપ�ંશ.

ઈસુની ૧૨મી સદીના ગુજરાતના િવ�વાન હેમચં�ાચાય� સં�કૃત ભાષા ઉપરાંત પોતાના

સમયની આ છ યે છ ભાષાના સાંગોપાંગ �યાકરણ �ંથ ‘િસ�ધહેમ શ�દાનુશાસન’ની

રચના કરી હતી તેથી જ તેમના ગુણગાન મા� ગુજરાતના નિહ પણ સમ� ભારતના

ભાષાશા��ીઓ આજે પણ ગાય છે. તેમના સમયમાં ગુજરાતી ભાષાનો ઉદ્ ભવ થયો ન

હતો એટલે ગુજરાતી ભાષાનું �યાકરણ તેમણે લ�યું હતંુ તેવંુ ન કહી શકાય. હેમચં�ાચાય�

‘શ�દાનુશાસન’માં �યાકરણના મૂળસૂ� ઉપરાંત મૂળસૂ�ને સમ�વવા માટે લઘુ, મ�યમા

અને બૃહદ એમ �ણ વૃિ� તૈયાર કરી હતી અને �ણેયમાં �યાકરણની ઉ�રો�ર વધુ

િવગતવાર છણાવટ છે. લઘુવૃિ�માં ૬૦૦૦, મ�યમામાં ૯૦૦૦ અને બૃહદવૃિ�માં

૧૮,૦૦૦ �લોક છે.

Page 40

�કરણ - ૩

�પ સાથે રમો-૧

�પા�યાન �યાકરણનું સૌથી મહ�વનું અને સૌથી અઘ�ં અંગ છે. �પા�યાન એટલે

શ�દના �પનું િવવરણ. અ�યય એટલે કે અિવકારી શ�દો િસવાયના બધાં શ�દ આ�યેય

એટલે કે િવકારી હોય છે. આ�યેય શ�દોનું �પ સંયોગ �માણે બદવાયા કરે છે. આ �પના

બદલાવાની અને એક શ�દમાંથી બીજો શ�દ ઘડાવાની બાબતની ચચા� અને છણાવટ

�પા�યાનમાં કરવામાં આવે છે.

�પા�યાનને બરાબર સમજવું હોય તો આપણે ધાતુ, પૂવ�ગ, ��યય, ઉપસગ�, �િત,

વચન, િવભિ�ત, કાળ, પુ�ષ, સંિધ-િવ�હ, સમાસ, �યુ�પિત, ત�સમ-ત�ભવ-દે�ય વગેરે

ઘણીબધી િવભાવનાઓ �ણી અને સમ� લેવી રહે છે.

ધાતુ

આ�યેય અથવા તો િવકારી શ�દો ઘડી શકાય એવા હોય છે. ઘડાયેલા શ�દનું ઘડતર થાય

તે અગાઉના તેના મૂળ �પને ધાતુ કહેવાય. ભાષાનો �યારે ઉ�ભવ થાય �યારે ��યાને

સમજવા-સમ�વવા માટે પહેલા ધાતુ બને છે અને પછી એ ધાતુના આધારે ��યાપદ,

નામ, િવશેષણ વગેરે બને છે. દાખલા તરીકે ‘�યા’ (એટલે બોલવંુ) એ મૂળ ધાતુ છે. આ

ધાતુને ઘડીને બનાવાયેલા શ�દો છે– �યા�યા, �યા�યાન, �યા�યાતા, આ�યાન,

�પા�યાન, ��યાત, િવ�યાત, �યાિત વગેર.ે

Page 41

મૂળ ધાતુ અને તેના પરથી બનેલા કેટલાંક �ણીતા શ�દોના અ�ય દાખલા આ �માણે છેઃ

(૧) તૃ (તરવંુ): તર, તરણ, તારણ, તરવંુ, તારવું, તરવૈયો, તારો, તર�ં, તીર, તીથ�,

�ાતા, અવતાર, ભવતારણ, તારણહાર, તરસ, તૃષા, તૃિ�ત વગેર.ે

(૨) જન્ (જ�મવંુ): જન, જ�મ, જ�મભૂિમ, જણવુ,ં જનની, �ત, સ�જન,

દુજ�ન, ��, �જનન, પૂવ�જ, અનુજ, તનુજ, વંશજ, પંકજ, સજ�ન, િવસજ�ન,

જ�મા�િમ, જનાધાર, જનીન વગેરે.

(૩) વહ્ (વહેવંુ): વહેવંુ, વહાણ, વહેણ, વાહન, વાહક, વહા�ં, વહાલ, વહાલપ,

વહાલુ,ં �વાહ, િનવા�હ, િવવાહ, આવાહન, િવ�વળ વગેર.ેઆમ એક ધાતુ પરથી શ�દના અનેક �પ સ��ય છે. આ સજ�નમાં મુ�ય ફાળો આપે છે

પૂવ�ગ, ��યય અને ઉપસગ�. આ ઘડતર ���યામાં શ�દના અથ� િબલકુલ બદલાઈ જતા

હોય છે અને નવા નવા શ�દ સાકાર થયા કરતા હોય છે.

પૂવ�ગ , ��યય અને ઉપસગ�

ધાતુની કે શ�દની આગળ મૂકાતા એક અથવા વધુ અ�ર પૂવ�ગ કહેવાય �યારે ધાતુ કે

શ�દની પાછળ લગાડાતા-ઉમેરાતા એક કે વધુ અ�ર ��યય કહેવાય. ઉપસગ� એ પૂવ�ગનો

જ એક �કાર છે. પાિણનીએ �યારે સં�કૃત ભાષાના �યાકરણની રચના કરી �યારે તેમણે

નીચે �માણેના ૨૦ પૂવ�ગને ઉપસગ� તરીકે ઓળખા�યા હતા અને આપણે પણ ગુજરાતી

�યાકરણમાં તેમને ઉપસગ� તરીકે ઓળખવાનું ચાલુ રા�યંુ છે. સં�કૃત (અને ગુજરાતી)

ભાષાના ૨૦ ઉપસગ� આ �માણે છેઃ

Page 79

(૧) અિનલ અમદાવાદ ગયો અને રમેશ રાજકોટ ગયો.

(૨) મને આઈસ�ીમ ભાવે છે પણ દૂધની અ�ય વાનગી ગમતી નથી.

(૩) મ� તેને ઘણી િવનંતી કરી છતાં તેણે મને કોઈ મદદ ન કરી.

(૪) સુિનલને શરબત ગમે છે પરંતુ ડો�ટરે ઠંડા પીણા પીવાની ના પાડી છે.

સંયુ�ત વા�ય બેથી વધુ સાદા વા�યોના બનેલા પણ હોઈ શકે. જેમક–ે

(૧) અિનલ અમદાવાદ ગયો, રમેશ રાજકોટ ગયો પણ સુિનલથી સુરત ન જઈ શકાયુ.ં

(૨) મોહન મારી પાસે આ�યો, મારી સાથે શાંિતથી બેઠો, ઘરના ઝગડાની બધી ચચા�

કરી અને પછી મારી સલાહ �માણે કાકીની માફી માંગી આખા ઝગડાની પતાવટ

કરી.

િમ� વા�ય બે કે તેથી વધુ વા�યનું બનેલું હોય છે પરંતુ તેમાં એક વા�ય મુ�ય હોય છે અને

બાકીના બધા વા�ય મુ�ય વા�ય પર અવલંિબત હોય છે અને ગૌણ ભૂિમકા ભજવે છે

અને આ તમામ વા�યો એક બી� સાથે ઉપરછ�લો નિહ પણ મજબૂત સંબંધ ધરાવતા

હોય છે. જેમક–ે

(૧) ખોદે �દર અને ભોગવે ભો�રગ.

(૨) તેણે ક�ું કે તે આજે નિહ આવી શક.ે

(૩) તમને જે ચોપડી જોઈએ છે તે મારી પાસે નથી પણ કદાચ સુિનલ પાસે હશે.

(૪) તેણે મને ધમકી આપી છે કે જો હંુ તેને વધુ િહ�સો નિહ આપું તો તે

ભાગીદારીમાંથી છૂટો થશે અને મારી સામે પોતાની નવી દુકાન શ� કરશે.

Page 80

(૫) �યાકરણનો િવષય એવો છે કે તેમાં તમે જેમ વધુ અ�યાસ કરો તો તેમ તમને વધુ

મ� આવ.ે

(૬) �વનમાં આપણે ગણતરી કેટલાં વષ� ��યા તેની નિહ પણ એ વષ�માં આપણે શું

કયુ� એની કરવી ઘટે છે.

વા�યનો કરો િવચાર �કરણ સમા�ત

Similer Documents